ભારતીય રાષ્ટ્રગાન ગાતા ઈમોશનલ થઈ અમેરિકન સિંગર, PM મોદીના પગે લાગી
PM મોદીના US પ્રવાસ દરમિયાન કેટલાક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.
તેમાં એક વીડિયો અમેરિકન સિંગર મેરી મિલબનનો છે જેમાં તે PMના પગે લાગી રહી છે.
મેરીએ વોશિંગ્ટનના રોનલ્ડ રેગન બિલ્ડીંગમાં ભારતીય રાષ્ટ્રગાન ગાયું, પરફોર્મેન્સ દરમિયાન તે ભાવુક થઈ ગઈ હતી.
રાષ્ટ્રગાન બાદ મેરી મિલબન PM મોદી પાસે ગઈ અને તેમના પગે લાગીને હાથ મિલાવ્યો.
સોશિયલ મીડિયા યુઝર્સને મેરી અને PM મોદીનો આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે.
NEXT:
24મી જૂનથી બુધનું ગોચર, આ 5 રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો