By Yogesh Gajjar

ઘોડે સવારી કરતા-કરતા યુવકે આપી તિરંગાને સલામી

અમરેલી-લીલીયાના એકલારાના યુવકના ઘોડા પર બેઠા-બેઠા કરતબ બતાવ્યા

Arrow

Image courtesy:

Hiren Raviya

એકલારાના અક્ષય પટેલે ઘોડે સવારી કરતા કરતા રાષ્ટ્રપ્રેમ બતાવ્યો

Arrow

Image courtesy:

Hiren Raviya

તિરંગાને અનોખી રીતે સલામી આપી યુવક સોશિયલ મીડિયામાં છવાયો 

Arrow

Video courtesy:

Hiren Raviya

હાથમાં તિરંગો લઈને ઘોડા પર ઉભા ઉભા સલામી આપી

Arrow

Image courtesy:

Hiren Raviya

ઘોડા પર સૂઈને હાથમાં આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવ્યો

Arrow

Image courtesy:

Hiren Raviya

પૂરપાટ દોડતા ઘોડા પર ઊભા રહી સલામી આપતો અક્ષયનો વીડિયો વાઈરલ

Arrow

Image courtesy:

Hiren Raviya

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો