By Yogesh Gajjar

Category

નવરાત્રિ પહેલા અમદાવાદી યુવક રૂ.15 હજારની પાઘડી બની આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદના અનુજ નવરાત્રિમાં માથા પર 5 કિલોની પાઘડી રાખી ઝુમશે

Arrow

પાઘડીમાં મા અંબાને બિરાજમાન કરવામાં આવ્યા છે.

Arrow

અનુજ છેલ્લા 6-8 વર્ષથી અવનવી પાઘડી બનાવે છે. 

Arrow

નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

Arrow

અમદાવાદમાં પનઘટ ગ્રુપની ખેલૈયાઓએ ગરબા પ્રેક્ટિસ કરી.

Arrow

નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો