By Parth Vyas

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું. 

અલ્પેશ ઠાકોરે ઓપન જીપમાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે રોડ શો કર્યો હતો.

Arrow

અલ્પેશે ઠાકોરે દિવસની શરૂઆતમાં પંચેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારપછી તેમણે સભા સંબોધી હતી

Arrow

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે ભાજપ 150થી વધુ બેઠકો જીતશે. 

Arrow

અલ્પેશ ઠાકોરે ચૂંટણીને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કોંગ્રેસ તો ખતમ થઈ ગઈ છે.

Arrow

કોંગ્રેસથી ભાજપને કોઈ રાજકીય પડકાર જ નથી. ભાજપને રાજ્યની જનતાનું સમર્થન છે - અલ્પેશ ઠાકોર

Arrow

કમળ ભૂતકાળમાં પણ ખીલતું જ હતું અને ભવિષ્યમાં પણ ખીલશે જ - અલ્પેશ ઠાકોર

Arrow