અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે 16 ટ્રાફિક નિયમોના ભંગ બદલે ઈ-મેમો આપશે.
Arrow
હાલ ટ્રાફિક સિગ્નલ જમ્પ કરવા, સ્ટોપલાઈન જમ્પ કરવા અને હેલ્મેન ન પહેરવા પર મેમો અપાય છે.
Arrow
શહેરના 130 ટ્રાફિક જંક્શન પર 6500 CCTV કેમેરાથી ટ્રાફિક નિયમોનું પાલન કરાવાશે.
Arrow
ટ્રાફિકના આ 16 નિયમ ન તોડતા
1) રિક્ષામાં નિયમ કરતાં વધુ પેસેન્જર
2) રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેસાડવા
Arrow
3) BRTS કોરિડોરમાં વાહન ચલાવશો 4) કારમાં કાળા કાચ અથવા ડાર્ક ફિલ્મ લગાડેલી હશે.
Arrow
5) ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ પર વાત કરતા હશો. 6) વાહનમાં SHRP સિવાયની નંબર પ્લેટ હશે.
Arrow
7) ટુ-વ્હિલર પર બેથી વધુ લોકો સવાર હશે. 8) વાહન ઓવરસ્પીડમાં હશે.
Arrow
9) વાહન આડેધડ કે નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કર્યું હશે. 10) કારચાલકે સીટબેલ્ટ અને ટુ-વ્હિલર ચાલકે હેલમેટ ન પહેર્યું હોય.
Arrow
11) રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાવ. 12) ટ્રાફિક સિગ્નલ તોડ્યું હોય.
Arrow
13) સ્ટોપલાઈનનું ઓવર સ્ટેપિંગ 14) ભારે વાહન પ્રતિબંધિત નિયમોનો ભંગ કરે.
Arrow
15) લેનનો નિયમ તોડે કે ફ્રી લેફ્ટ સાઈડે વાહન ઊભું રાખી ટ્રાફિક બ્લોક કરે. 16) રેડ લાઈટ જમ્પ કરે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos