By Niket Sanghani
ગુજરાત
અમદાવાદના સફાઈકર્મી હર્ષ સોલંકીએ દિલ્હીમાં કેજરીવાલના ઘરે લીધું લંચ
અરવિંદ કેજરીવાલના આમંત્રણ પર દિલ્હીમાં લંચ માટે પરિવાર સાથે સફાઈ કર્મચારી હર્ષ સોલંકી પહોંચ્યો હતો.
Arrow
ગુજરાતના સફાઈ કામદાર હર્ષ સોલંકી તથા તેમના પરિવારે દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલ તથા તેમના પરિવાર સાથે મુખ્યમંત્રી નિવાસે ભોજન લીધું
Arrow
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મળી હર્ષ સોલંકી ભાવુક થયો હતો.
Arrow
ગુજરાતના સફાઇ કર્મચારી હર્ષ સોલંકીએ અરવિંદ કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા અને ગોપાલ ઇટાલિયા સાથે લીધું ભોજન
Arrow
અરવિંદ કેજરીવાલે આપ્યું હતું ભોજન માટેનું આમંત્રણ
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો