ડાંગ જિલ્લાના ધુડા ગામ નજીક ઘાટ માર્ગ ઉપર અકસ્માત, મજૂરો ભરેલી ટ્રકે મારી  પલ્ટી

Arrow

આહવાથી સુબિર જતા માર્ગ ઉપર મજૂરો ભરેલી ટ્રકને નડ્યો અકસ્માત

Arrow

અન્ય જિલ્લામાં મજુરી અર્થે ગયેલા મજૂરો પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત

Arrow

અકસ્માતમાં 5  થી વધુ મજૂરોને પહોંચી ઇજા  

Arrow

ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા

Arrow

અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો 

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો