દિલ્હીની શ્રદ્ધાની જેમ હોંગ કોંગની સુંદર મોડલની લાશ મળી ફ્રિઝમાંથી, કેમ સાસરિયાઓએ કરી હત્યા?

શ્રદ્ધા વોલ્કર કેસની યાદ અપાવે છે હોંગ કોંગની મોડેલ એબી ચોઈનની હત્યા

Arrow

28 વર્ષની એબી ચોઈ 21 ફેબ્રુઆરીથી ગુમ થઈ ગઈ, પોલીસ તપાસમાં ફ્રિઝમાંથી મળી લાશ

Arrow

પૂર્વ પતિ એલેક્સ, સસરા ક્વાંગ, સાસુ જેની અને દિયર એંથનીની થઈ ધરપકડ

Arrow

પોલીસ મુજબ, એબી ચોઈનો પૂર્વ પતિ અને તેના પરિજનો સાથે કરોડોની સંપત્તને લઈ હતો વિવાદ

Arrow

ચોઈ સંપત્તિને વેચવા માગતી હતી જેનાથી પરિવાર હતો નારાજ

Arrow

સંપત્તિ મામલે બંને વચ્ચે ઘણી વખત થઈ ચુક્યા છે ઝઘડા

Arrow

પહેલા કાર અથડાવી, બેભાન થઈ જતા આરીથી કાપી નાખી પછી છૂપાવ્યા અંગો

Arrow

ઘરમાંથી મળ્યા પગ, માંસ, કાપવાના મશીન, મહિલાના કપડા, પણ માથું સૂપ બનાવવામાં મુક્યું હતું

Arrow

ચોઈના પૂર્વ સસરા નીકળ્યા માસ્ટરમાઈન્ડ, પહેલા હતા પોલીસ અધિકારી

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો