By Yogesh Gajjar
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા લગ્નના બંધનમાં બંધાયા, જુઓ પાર્ટનર સાથેની તસવીરો
સુરતમાં અલ્પેશ કથીરિયાએ પ્રભુતામાં પગલા પાડી નવી ઈનિંગની શરૂઆત કરી
ઓલપાડથી ચૂંટણી લડનારા AAPના ધાર્મિક માલવીયાએ પણ ઘર સંસાર માંડ્યો.
અલ્પેશ કથીરિયાએ ભાજપના જ પૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે લગ્ન કર્યા.
ધાર્મિક માલવીયાએ મોનાલી હિરપરા સાથે લગ્ન જીવનની શરૂઆત કરી.
બંનેના નેતાઓના લગ્ન સમારોહની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.
લગ્નમાં AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ હાજરી આપી હતી.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા