By Yogesh Gajjar

સુરતમાં AAPના કોર્પોરેટરોનો મોઢા પર કાળી ટેપ બાંધી વિરોધ

મહાનગર પાલિકાના સામાન્ય સભાના ખંડ બહાર કોર્પોરેટરોનો વિરોધ

Arrow

ગત સામાન્ય સભામાં વિપક્ષને સામાન્ય સભા માટે સસ્પેન્ડ કરાયો હતો.

Arrow

સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા વિપક્ષને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.

Arrow

કયા નિયમ અનુસાર વિપક્ષને સસ્પેન્ડ કરાયો તેની જાણ ન કર્યો આક્ષેપ 

Arrow

લોકશાહિની હત્યા બંધ કરોના પોસ્ટર સાથે કોર્પોરેટરો ધરણા ઉપર બેઠા

Arrow

કોર્પોરેટરોના ધરણાના કારણે સભાગૃહ બહાર પોલીસ બંદોબસ્ત મૂકાયો

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો