By Yogesh Gajjar

Category

AAPના સુરતના કોર્પોરેટરની મોર્ફ કરેલી તસવીર વાયરલ, ભાજપ પર કર્યો આક્ષેપ

સુરતમાં AAPના નગરસેવિકાની મોર્ફ કરેલી તસવીરો વાયરલ થઈ.

Arrow

પાયલ સાકરીયાની જૂની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ કરાઈ.

Arrow

અભિનેતા સાથેના શૂટિંગ સમયનો ફોટો મૂકી નીચે અભદ્ર કોમેન્ટ લખવામાં આવી.

Arrow

રાજનીતિમાં આવતા પહેલા પાયલ સાકરીયાઓ ફિલ્મો-ગુજરાતી આલ્બમમાં પણ કામ કર્યું હતું.

Arrow

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસનો પ્રારંભ

Arrow

વોર્ડ નંબર 16માંથી ચૂંટણી જીતીને વિજેતા થયા હતા પાયલ સાકરીયા.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો