By Parth Vyas

આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી ચહેરો પણ જાહેર કર્યો એ પહેલા પૂરજોશમાં તૈયારીઓ આરંભી દેવાઈ હતી.

CM ચહેરા તરીકે પસંદ થતા ઈસુદાન ભાવુક થયા, માતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા

Arrow

ઈસુદાન ગઢવી ભાવુક થયા, કહ્યું કે મને આજે મારા પિતાની ઘણી યાદ આવે છે. તેમના આશીર્વાદના કારણે જ હું અહીંયા પહોંચી શક્યો છું.

Arrow

મારા પિતાના સંસ્કાર અને કેળવણીએ જ મને આ મુકામ સુધી પહોંચાડ્યો છે. - ઈસુદાન ગઢવી

Arrow

CMના ચહેરા તરીકે પસંદ થતા ઈસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલને ભેટી પડ્યા

Arrow

ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા પણ એકબીજાને ભેટી પડ્યા હતા

Arrow