By Parth Vyas

કાલોલ વિધાનસભાના AAPના પદાધિકારીઓએ ખાસ બેઠકનું આયોજન કર્યું

AAPની ગામે ગામ જઈને વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને આકર્ષવાની રણનીતિ મુદ્દે કાર્યકર્તાઓએ ચર્ચા કરી

Arrow

મોંઘવારી અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે, ત્યારે સામાન્ય જનતાનું આર્થિક જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે - AAPના કાર્યકર્તાઓ

Arrow

કાર્યક્રમોને સફળ બનાવવાના સંદર્ભે 'હમ ભી કિસી સે કમ નહીં' નો આમ આદમી પાર્ટીનો હુંકાર

Arrow

કાર્યકર્તાઓએ લોકકલ્યાણ અને લોકસેવાની ભાવના સાથે કામ કરવાની વાત ઉચ્ચારી

Arrow

શનિવારે કેજરીવાલ જામનગરના પ્રવાસે પહોંચશે, વેપારીઓ માટે મોટી જાહેરાત કરી શકે છે

Arrow