By Niket Sanghani 

ગુજરાત 

સુરતમાં બિગ બી નો અનોખો ફેન, અમિતાભની તસ્વીરોનું ઘરમાં જ બનાવી નાખ્યું મ્યુઝીયમ

સુરતમાં બિગ બી નો અનોખો ફેન

બિગની તસ્વીરો એકત્રિત કરવાનું શરૂ કર્યું તો આજે તેમના ઘરમાં લગભગ 8 હજારથી વધુ યુનિક તસ્વીરો છે.

Arrow

દિવ્યેશ ગિરધારીલાલ કુમાવત 2012માં ખુશ્બુ ગુજરાતના શૂટિંગ માટે દક્ષિણ ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારામાં આવ્યા હતા ત્યારે તેઓ બિગ બીને પહેલી વાર મળ્યા હતા

Arrow

પહેલી મુલાકાત પછી દિવ્યેશ ગિરધારીલાલ કુમાવતને ત્રણ વખત KBCમાં જવાનો મોકો મળ્યો.

Arrow

દિવ્યેશ ગિરધારીલાલ કુમાવત અલગ-અલગ ઘટનાઓમાં લગભગ દસ વખત બિગ બીને મળ્યા છે.

Arrow

દિવ્યેશ ગિરધારીલાલ કુમાવતે 1999માં બિગ બીના ફોટા કલેક્ટ કરવાનું શરૂ કર્યું 

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો