By Niket
Category
સુરત શહેરમાં એમ્બ્યુલન્સમાં દર્દી નહીં પરંતુ મળી આવી 2000ની નકલી નોટ
પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદથી મુંબઈ જતી એમ્બ્યુલન્સમાં નકલી નોટોનો જંગી જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે
Arrow
એમ્બ્યુલન્સની તપાસ કરતાં અંદરથી 6 બોક્સ મળી આવ્યા હતા. જેમાં બે હજાર રૂપિયાના 1290 બંડલ મળી આવ્યા
Arrow
એમ્બ્યુલન્સમાંથી આ નોટ મળી આવી છે તેના પર દિકરી એજ્યુકેશન ટ્રસ્ટ મોટા વડાલા સુરત લખેલું છે
Arrow
નોટો પર રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાને બદલે રિવર્સ બેંક ઑફ ઈન્ડિયા અને માત્ર સિનેમાના શૂટિંગ માટેના ઉપયોગ માટે લખેલ હતું.
Arrow
એમ્બ્યુલન્સમાંથી મળી આવેલી બે હજાર રૂપિયાની નોટો દૂરથી વાસ્તવિક બે હજારની નોટ જેવી લાગે છે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos