By Niket Sanghani

આપણું ગુજરાત 

સુરતમાં હીરાના વેપારીએ ઘરમાં બનાવ્યું વિશ્વનું એકમાત્ર અનોખું સ્ટોન મ્યુઝિયમ 

20 વર્ષમાં દેશ અને દુનિયાના 8000 અનોખા પથ્થરો એકત્ર કરીને પોતાના બંગલાને પત્થરોનું મ્યુઝિયમ બનાવ્યું 

Arrow

 બંગલામાં પ્રવેશતાની સાથે જ જ્વેલર્સના શોરૂમને શણગારતા આભૂષણોની જેમ કાચની અંદર વિવિધ પ્રકારના અનોખા પથ્થરો રાખવામાં આવ્યા છે. 

Arrow

હીરાના વેપારીના ત્રણ માળના બંગલામાં નીચેથી ઉપરના માળ સુધી વિવિધ પ્રકારના રંગબેરંગી અનોખા પથ્થરોનો સંગ્રહ રાખવામાં આવ્યો છે.

Arrow

સુરતના હીરાના વેપારી કનુભાઈ આસોદરિયાના આ મ્યુઝિયમમાં રૂ.100 થી રૂ.10 લાખ સુધીના અનોખા પથ્થરો છે 

Arrow

આ અનોખા સ્ટોન મ્યુઝિયમ તૈયાર કરવા માટે  કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો