મહેસાણાના સમૂહ લગ્નમાં ખુરશી યુદ્ધ ખેલાયું, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
Arrow
સમૂહ લગ્નમાં અજાણ્યા લોકોએ હોબાળો કર્યો. ખુરશી ફેંકી તોડફોડ કરાતા લગ્નમાં દોડધામ મચી.
Arrow
મંડપમાં ઉપસ્થિત હજારોની સંખ્યામાં હાજર લોકો વચ્ચે અચાનક ખુરશીઓ ઉડવા લાગતા નાસભાગ મચી
Arrow
રોહિત સમાજના સમૂહ લગ્નમાં કેટલાક લોકોએ ખુરશી ફેંકી તોડફોડ કરી હતી.
Arrow
હોબાળા મામલે મહેસાણા શહેરની એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો