By Niket Sanghani

Category

ઈન્દોર ખાતે યોજાયેલ સેવન નેશનલ ગેમ્સમા મહીસાગર જિલ્લાનો વાગ્યો ડંકો

ઈન્દોર ખાતે યોજાયેલ સેવન નેશનલ ગેમ્સમા મહીસાગર જિલ્લાના 9 બાળકો એ મારી બાજી

Arrow

મહીસાગર જિલ્લાના બાળકોએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા 

Arrow

Image courtesy:

Image courtesy:

મહીસાગર જિલ્લા કલેકટર મનીષકુમાર બંસલ દ્વારા તમામ બાળકોને પુષ્પગુચ્છ અને મેડલ અર્પણ કરી સન્માન કર્યું

Arrow

બાળકોએ સેવન નેશનલ ગેમ્સમા મહીસાગર જિલ્લા તેમજ સ્પોર્ટ્સ કલ્બનું નામ રોશન કર્યું

Arrow

બાળકોના કોચ યોગેશ પટેલનું પણ અભિવાદન કરવામાં આવ્યું 

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો