By Parth Vyas

રિવરફ્રન્ટ ખાતે એકસાથે 600 મેડ ઈન ઈન્ડિયા ડ્રોનનો શો યોજાયો

અમદાવાદ શહેરમાં 36 નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની પહેલા ભવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે

Arrow

ડ્રોન શોમાં સ્ટેચ્યુ ઓફ યૂનિટી, આઝાદી કા અમૃત મહોત્સવ સહિત વંદે ગુજરાતની આકૃતિઓ બનાવાઈ હતી.

Arrow

વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે વેલકમ માનનીય PM પણ ડ્રોન વડે લખવામાં આવ્યું હતું.

Arrow

આ ડ્રોનને દિલ્હી IIT વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. 

Arrow