By Yogesh Gajjar
શીતળા સાતમે ભુચરમોરીની ધરા પર રાજપૂતોનો વર્લ્ડ રેકોર્ડ
જામનગરના ધ્રોલમાં શહિદભૂમી ભુચરમોરી પર રાજપૂતોની તલવારબાજી.
Arrow
5000 રાજપૂત યુવાનોએ તલવાર બાજી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
Arrow
સતત 11 મિનિટ સુધી 5000 રાજપૂત યુવાનોની તલવારબાજી.
Arrow
'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન'માં તલવારબાજીને મળ્યું સ્થાન
Arrow
'સૌરાષ્ટ્રના પાણીપત' ભુચરમોરીમાં 31મો શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો
Arrow
આસરા ધર્મના યુદ્ધ દરમિયાન રાજપૂત સહિત અનેક જ્ઞાતિના વીર શહીદ થયા હતાં.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો