By YOGESH GAJJAR

પાટણ શહેરમાં થયેલા વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

પાટણ પાલિકાના ચાલુ બોર્ડની બેઠકમાં નકલી નોટો વરસાદ થયો.

Arrow

પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર માંમલે વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્યો.

Arrow

વિરોધ પક્ષે બોર્ડની બેઠકમાં રૂ.2000 અને 500 ની નકલી નોટો હવામાં ઉછાળી.

Arrow

શહેરમાં વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે ઉગ્ર બોલા ચાલી થઈ.

Arrow

સમગ્ર શહેરમાં રોડ-રસ્તા તેમજ ઉભરાતી ગટરો મુદ્દે વિરોધ પક્ષે વિરોધ કર્યો.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો