By Yogesh Gajjar
નર્મદા ડેમે ગુજરાત સરકારને કરાવી કરોડોમાં કમાણી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો.
Arrow
ડેમના પાંચ દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું.
Arrow
છેલ્લા 25 દિવસમાં રોજ 20 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થયું.
Arrow
આ વીજ ઉત્પાદનની રોજની સરેરાશ 4 કરોડ રૂપિયા કિંમત.
Arrow
નર્મદા ડેમની સ્થિતિ હાલમાં 133.95 મીટર નોંધાઈ છે.
Arrow
1.80 લાખ ક્યુસેક પાણીની આવકથી ડેમની સપાટીમાં દર કલાકે 3થી 4 સેમી વધારો.
Arrow
નર્મદામાંથી સરેરાશ 45 હજાર ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે થઈ.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા