By Parth Vyas

ભરૂચ શહેર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી સહિત 400 જેટલા આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા

વિધાનસભા નાયબ દંડક , જિલ્લા પ્રમુખ, વાગરા ધારાસભ્ય, મહામંત્રીની હાજરીમાં કેસરિયો પહેરાવી કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરાયા

Arrow

ચાર AAPના હોદ્દેદારોએ પણ કેસરીયો ધારણ કર્યો

Arrow

વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો BJP જીતશેનો હુંકાર કરી કાર્યકર્તાઓ પાર્ટીમાં જોડાયા

Arrow

MLA અરુણસિંહ રણાએ 400 જેટલા આગેવાનો અને કાર્યકરોને ભાજપમાં આવકારતા કહ્યું હતું કે, તમારો યુઝ એન્ડ થ્રો નહિ થાય

Arrow