By Yogesh Gajjar
આઝાદીના પર્વની ઉજવણી: સુરતમાં રસ્તાઓ તિરંગાના રંગમાં રંગાયા
સુરતમાં 4 કિમીથી લાંબી તિરંગા યાત્રા નીકળી હતી.
Arrow
ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું.
Arrow
તિરંગા યાત્રામાં હર્ષ સંઘવી, સી.આર પાટીલ સહિતના ભાજપના નેતાઓ જોડાયા.
Arrow
PM મોદી તિરંગા યાત્રામાં વર્ચ્યુઅલી જોડાયા હતા.
Arrow
વડાપ્રધાન મોદીએ સુરતીઓના વખાણ કર્યા હતા
Arrow
દેશભરમાં આઝાદીના 75મા વર્ષની ઉજવણી ચાલી રહી છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ