સુરેન્દ્રનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, હચમચાવતો વીડિયો સામે આવ્યો
Arrow
સુરેન્દ્રનગરમાં રતનપર મીલની ચાલીમાં રહેણાંક વિસ્તારમાં સિલિન્ડર ફાટ્યો
Arrow
એક સાથે 4 જેટલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરા તફરી મચી ગઈ.
Arrow
ઘરેલુ વપરાશના ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરેલ મકાનમાં અચાનક બ્લાસ્ટ થયો.
Arrow
બ્લાસ્ટના કારણે અંદાજે 10થી વધુ ઘરેલુ સિલિન્ડર બળીને ખાખ થયા
Arrow
બ્લાસ્ટના કારણે અંદાજે 10થી વધુ ઘરેલુ સિલિન્ડર બળીને ખાખ થયા
Arrow
સદનસીબે આસપાસના સ્થાનિક રહીશોનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી.
Arrow
પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો