By Parth Vyas
મેલબર્નમાં ટીમ ઈન્ડિયાના ધુરંધરોએ પાકિસ્તાનને ધૂળ ચટાડી. ભારતે 4 વિકેટથી મેચ જીતી
પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 159 રન ફટકાર્યા હતા
Arrow
અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી. બંનેએ 3-3 વિકેટ ઝડપી
હતી.
Arrow
160નો ટાર્ગેટ ચેઝ કરતા ભારતની શરૂઆત ખરાબ રહી. 31 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.
Arrow
કોહલી અને હાર્દિક પંડ્યા વચ્ચે 78 બોલમાં 113 રનની પાર્ટનરશિપ થઈ હતી.
Arrow
વિરાટ કોહલીએ 53 બોલમાં 82 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
Arrow
વિરાટ કોહલીએ 154ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી પાકિસ્તાની બોલર્સને ધોઈ નાખ્યા હતા.
Arrow
વિરાટ કોહલીએ 154ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી પાકિસ્તાની બોલર્સને ધોઈ નાખ્યા હતા.
Arrow
મેચ જીત્યા પછી રોહિત શર્માએ વિરાટને ખભા પર તેડી લીધો હતો. હાર્દિક પણ ભાવુક થઈ ગયો હતો.
Arrow
મોહમ્મદ નવાઝની એક ઓવર બાકી હતી એટલે અમને વિશ્વાસ હતો કે અમે આ મેચ જીતી લઈશું - કોહલી
Arrow
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો