By Parth Vyas

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ દક્ષિણ આફ્રિકાના નામે રહી હતી

પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 227 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 18.3 ઓવરમાં 178 રને સમેટાઈ ગઈ હતી

Arrow

ભારતીય ટીમ 49 રનથી મેચ હારી ગઈ હતી. ભારતીય બોલર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

Arrow

બોલિંગ દરમિયાન ન તો ભારતને વિકેટ મળી અને ન તો ભારતીય બોલરો રન રોકી શક્યા. આની સાથે ફિલ્ડિંગ પણ ઘણી ખરાબ કરી હતી

Arrow

ઈન્ડિયન બેટરે ફ્લેટ પિચ પર ખરાબ શોટ સિલેક્શનના કારણે પોતાની વિકેટ ગુમાવી

Arrow

રિલે રૂસોએ 48 બોલમાં સદી ફટકારીને દ.આફ્રિકાને તોતિંગ ટાર્ગેટ સેટ કરવામાં મદદ કરી હતી

Arrow

દીપક ચાહર અને ઉમેશ યાદવ જ 1-1 વિકેટ લઈ શક્યા હતા, અન્ય બધા બોલર ફ્લોપ રહ્યા

Arrow