By Yogesh Gajjar

પાટણમાં હિટ એન્ડ રનની ઘટના, 3 યાત્રીઓના મોત

રાધનપુરથી ચોટીલા પગપાળા જતા યાત્રીઓને કારે અડફેટે લીધા.

Arrow

8 જેટલા યાત્રીઓ ચોટીલા માતાજીના દર્શને જઈ રહ્યા હતા.

Arrow

ઘટનામાં 3 યાત્રીઓના સ્થળ પર જ મોત નિપજ્યા.

Arrow

ઈજાગ્રસ્ત 5 યાત્રીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

Arrow

શંખેશ્વરના પંચાસર ગામ પાસે બની હિટ એન્ડ રનની ઘટના.

Arrow

યાત્રીઓને અટફેડે લીધા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો