By Parth Vyas

શ્રેયસ અય્યરે 113* રનની ઈનિંગ રમી, ભારતને 7 વિકેટથી જીત અપાવવા મહત્ત્વપૂર્ણ ઈનિંગ

દ.આફ્રિકાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી

Arrow

મોહમ્મદ સિરાજે SAના ડિકોકને ક્લિન બોલ્ડ કર્યો, ક્વિંટન 5 રન કરી આઉટ

Arrow

મેચ દરમિયાન મોહમ્મદ સિરાજ અને ડેવિડ મિલર વચ્ચે બોલાચાલી થઈ હતી

Arrow

બીજી બાજુ ઈશાન કિશન પણ અમ્પાયર સાથે એક ઉગ્ર ચર્ચામાં ઉતરી ગયો હતો

Arrow

ભારતને જીતવા માટે 279 રનનો ટાર્ગેટ મળ્યો હતો. શુભમન ગિલ સારી લયમાં હતો પરંતુ રબાડાએ તેની વિકેટ લીધી. 28 રન કરી આઉટ.

Arrow

ગિલની વિકેટ પછી ઈશાન-શ્રેયસે ઈનિંગ સંભાળી, બંને વચ્ચે 161 રનની પાર્ટનરશિપ થઈ. ઈશાન 93 રને આઉટ થતા સદી ચૂક્યો

Arrow

રન ચેઝમાં શ્રેયસ અય્યરે એક એન્ડ સંભાળી રાખ્યો. 111 બોલમાં 15 ચોગ્ગા સાથે 113* રનની ઈનિંગ રમી. ભારતે 7 વિકેટથી મેચ જીતી

Arrow