By Yogesh Gajjar
બનાસકાંઠામાં ગૌમાતા માટે 2111 દીવડાઓની આરતી ઉતારાઈ
ડીસાની પિંક સિટીમાં નવરાત્રિના અંતિમ દિવસે 2111 દિવડાઓની મહાઆરતી યોજાઈ
Arrow
આ મહાઆરતીનો મુખ્ય ઉદ્દેશ લંપી રોગથી પીડાતા ગૌમાતા પણ રોગમુક્ત બને તેવી પ્રાર્થના કરવાનો હતો
Arrow
ખેલૈયાઓએ સમગ્ર વિશ્વ કલ્યાણ માટે આરતીમાં જગત જનની જગદંબાને પ્રાર્થના કરી હતી.
Arrow
ડીસામાં આ વર્ષે રંગેચંગે નવરાત્રી પર્વની ઉજવણી થઈ હતી.
Arrow
નવરાત્રિના અંતિમ દિવસે 2111 દીવાની મહાઆરતીથી સોસાયટી ઝગમગી ઉઠી હતી.
Arrow
ખેલૈયાઓ આ મહાઆરતીની પ્રજ્વલિત રોશનીમાં મા દુર્ગાને નત મસ્તક બન્યા હતા.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos