By Parth Vyas
ઈન્ડિયન ટીમે T20 વર્લ્ડ કપમાં સુપર-12ની પોતાની અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી.
આ જીતની સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
Arrow
હવે ઈન્ડિયન ટીમ એડિલેડમાં ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલ-2 રમશે.
Arrow
ટીમ ઈન્ડિયાના બેટર અને બોલર્સે આ મેચ દરમિયાન ઝિમ્બાબ્વે પર પોતાની પકડ બનાવી રાખી હતી.
Arrow
ભારતે એક સમયે 101 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જો સૂર્યા અહીંથી આઉટ થઈ ગયો હોત તો ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકી ન હોત
Arrow
કેએલ રાહુલે 35 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ સાથે જ સૂર્યકુમારે 25 બોલમાં 61 રનની અણનમ ઇનિંગ રમી હતી.
Arrow
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતે ઝિમ્બાબ્વે સામે 187 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
Arrow
ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ લીધી હતી.
Arrow
187 રનના ટાર્ગેટ સામે ઝિમ્બાબ્વેની ટીમ 17.2 ઓવરમાં 115 રનમાં સમેટાઈ ગઈ હતી.
Arrow
ઈન્ડિયન ટીમે 71 રનથી મેચ જીતી સેમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ઈંગ્લેન્ડ સામે બંને ટીમ વચ્ચે રસાકસીભરી ટક્કર થશે.
Arrow
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો