By Niket Sanghani

ગુજરાત 

કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે.

પ્રાથમિક અંદાજ મુજબ અહિં ૧૦ પુખ્ત વયનાં ગીધ વસ્યા છે.

Arrow

પાવાગઢ પહેલાથી જ વર્લ્ડ હેરિટેજ સાઈડમાં ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે 

Arrow

પાવાગઢનો ડુંગર મહાકાળી માતા 52 શક્તિપીઠમાં નું એક શક્તિપીઠ પાવાગઢ છે અને આ જ ડુંગર ઉપર ગીતો એ વસવાટ કર્યો છે 

Arrow

ગીધ મૃત શરીરને ખાઈ સંપૂર્ણ સાફ કરી નાંખે છે જેથી સડી રહેલા મૃતદેહમાં જોખમી જીવાણું અને વિષાણુંને વાતાવરણમાં ફેલાવા નથી દેતા

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો