By Yogesh Gajjar
નવસારીમાં ખાડીમાં ઈનોવા કાર ડૂબી જતા એક વ્યક્તિનું મોત
આદર્શ નગર વિસ્તારમાં ભૂત ફળિયામાં ઈનોવા કાર પાણીમાં ડૂબી ગઈ હતી.
Arrow
Image courtesy:
Ronak Jani
વધારે પાણી હોવાથી કારને રિવર્સ લેતા સમયે દુર્ઘટના બની હતી.
Arrow
Image courtesy:
Ronak Jani
કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.
Arrow
Image courtesy:
Ronak Jani
ઈનોવા કારમાં અન્ય વ્યક્તિઓ પણ બેઠા હોવાની સંભાવના.
Arrow
Image courtesy:
Ronak Jani
નવસારી ગ્રામ્ય પોલીસ, જિલ્લા તથા પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
Arrow
Image courtesy:
Ronak Jani
નવસારી ફાયર વિભાગ દ્વારા ખાડીમાંથી કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ.
Arrow
Image courtesy:
Ronak Jani
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos