By Parth Vyas

માર્સ પર્સિવરેન્સ રોવર પછી ખૂબ જ મહત્ત્વપૂર્ણ મિશન છે. 29 ઓગસ્ટે ગેસ લિકેજના કારણે લોન્ચ ન થઈ શક્યું.

સ્પેસ સ્ટેશનની સહાય વગર જ ઓરિયન સ્પેસશિપ અંતરિક્ષની સૌથી લાંબી યાત્રા કરશે

Arrow

અર્ટેમિસ મિશન ભવિષ્યના મોટા મિશનનો લિટમસ ટેસ્ટ છે. સ્પેસક્રાફ્ટ અને SLS રોકેટ MOON મિશન પર જશે. 

Arrow

SLS રોકેટ અને ઓરિયન સ્પેસશિપને લોન્ચ પેડ 39બી દ્વારા છોડાશે. જે 90 સેકન્ડમાં વાયુમંડળની ઉપર પહોંચી જશે

Arrow

નાના સેટેલાઈટ ક્યૂબસેટ્સ અંતરિક્ષની વિવિધ ગતિવિધીઓ પર નજર રાખશે. સર્વિસ મોડ્યૂલને યૂરોપિયન સ્પેસ એજન્સીએ બનાવ્યું છે. 

Arrow

ઓરિયન શિપ પૃથ્વી પર 40 હજાર KM પ્રતિ કલાકની ઝડપે આવશે. વાયુમંડળમાં આ 480 KM પ્રતિ કલાકની ઝડપે આવશે. 

Arrow