By Sanjay Rathod
- Parth Vyas
સુરત શહેરના વીર નર્મદ દ.ગુજરાત યુનિ. કેમ્પસમાં મકાઈની ભગવાન ગણેશની મૂર્તિ બનાવાઈ હતી
સુરતના આર્ટિસ્ટ ડો.આદિતી મિત્તલે પાંચ દિવસની મહેનત કરી આ મૂર્તિ તૈયાર કરી છે.
Arrow
ઈકોફ્રેન્ડલી ગણેશજીની આ મૂર્તિને બનાવવા માટે 250 મકાઈનો ઉપયોગ કરાયો છે
Arrow
ગણેશ ભગવાનની આ મૂર્તિ 5 ફૂટની છે, જેના તાંતણામાંથી મૂષક પણ બનાવાયો છે
Arrow
ડો.આદિતી મિત્તલે જણાવ્યું- આ મૂર્તિના વિસર્જન પછી મકાઈના દાણાને જરૂરિયાત વાળા લોકોને પ્રસાદ પેઠે અપાશે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો