By Parth Vyas

ભારતના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ઈન્સ્ટો પોસ્ટમાં લખ્યું.. 'New Life Loading...'

ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર ચહલની સરનેમ કાઢી 'ધનશ્રી વર્મા' અપડેટ કરી

Arrow

હજુ સુધી બંનેએ સત્તાવાર અલગ થવાની કોઈ જાણકારી નથી આપી

Arrow

લોકડાઉનમાં લગ્ન કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા

Arrow

ચહલ અને ધનશ્રી ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો અને વીડિયો શેર કરતા હોય છે

Arrow

એશિયા કપથી ચહલ ભારતીય ટીમમાં કમબેક કરશે

Arrow