By Parth Vyas

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ વનડે મેચની શ્રેણીમાં ઈંગ્લેન્ડને 3-0થી હરાવ્યું

ભારતની દિગ્ગજ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી

Arrow

ઝુલન ગોસ્વામીએ છેલ્લી ઈન્ટરનેશનલ મેચમાં 10 ઓવરમાં 30 રન આપી 2 વિકેટ ઝડપી

Arrow

લોર્ડ્સના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર ઝુલન ગોસ્વામીને ભારતીય મહિલા ટીમે ગાર્ડ ઓફ ઓનર આપ્યું

Arrow

દિપ્તી શર્માએ ચાર્લી ડિનની માંકડિંગ (રનઆઉટ) વિકેટ લેતા વિવાદ થયો

Arrow

લો સ્કોરિંગ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 16 રનથી મેચ જીતી

Arrow