By Parth Vyas

જાડેજાને જમણા ઘૂંટણમાં ઈજા પહોંચી હતી, જેનું ઓપરેશન કરવામાં આવ્યું છે.

જાડેજાએ સો.મીડિયામાં પોસ્ટ શેર કરી સફળ સર્જરીની માહિતી આપી

Arrow

ગુજરાતના સ્ટાર રવીન્દ્ર જાડેજાએ રિહેબ કરી ક્રિકેટ ફિલ્ડમાં કમબેકની માહિતી આપી

Arrow

T20 વર્લ્ડ કપમાં જાડેજાનું રમવું લગભગ ના બરાબર જણાઈ રહ્યું છે

Arrow

IPL 2022 દરમિયાન રવીન્દ્ર જાડેજાને ઈન્જરી થઈ હતી, ઇંગ્લેન્ડ ટૂરથી તેણે કમબેક કર્યું

Arrow