By Parth Vyas

યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાના દર્શનાર્થે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજ આવ્યા હતા

વડોદરા થી હેલિકોપ્ટર મારફતે શ્રી શ્રી રવિશંકર મહારાજ પાવાગઢ પહોંચ્યા હતા

Arrow

શ્રી રવિશંકર મહારાજના આશીર્વાદ લેવા માટે ભક્તો ફુલોની હારમાળા લઈને તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા

Arrow

શ્રી રવિશંકર 2016મા પદ્મવિભૂષણ મેળવનાર આધ્યાત્મિક ગુરુ છે

Arrow

તામિલનાડુમાં જન્મેલા શ્રી શ્રી રવિશંકર મહારાજ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો