By Niket Sanghani
ગુજરાત
પાવાગઢમાં ભાવિકોની સુવિધામાં થયો વધારો, શિખર ઉપર ધજા ચડાવી શકાશે
યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢમાં નવરાત્રી દરમિયાન અનેક લોકો આસ્થા સાથે માતાના દર્શન માટે પહોચે છે.
Arrow
ભાવિકો હવેથી શિખર ઉપર ધજા ચડાવી શકાશે અને આ ધજા ઘરે પણ લઈ જઈ શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Arrow
આ સાથે ધજાની સાઇઝ મુજબ તેમની દક્ષિણા પણ નક્કી કરવામાં આવી છે.
Arrow
ભાવિકોએ 11 ફૂટની ધજા માટે રૂ. 3,100ની ભેટ આપવાની રહેશે જ્યારે 21 ફૂટની ધજા માટે રૂ. 4,100ની ભેટ આપવી પડશે.
Arrow
41 ફૂટની ધજા માટે રૂ. 6,100ની ભેટ આપવાની રહેશે. 51 ફૂટની ધજા માટે રૂ. 11,000ની ભેટ આપવી પડશે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા