By Parth Vyas

ગાંધીજીની આ પવિત્ર ભૂમિ પર આવીને મારામાં અવર્ણનીય શ્રદ્ધા અને પ્રેરણાનો સંચાર થયો છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ

દ્રૌપદી મૂર્મુએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો

Arrow

ગાંધી આશ્રમમાં રાષ્ટ્રપતિએ ગાંધી વંદના કરી

Arrow

દ્રૌપદી મૂર્મુએ ગાંધી આશ્રમ ખાતે આશ્રમ પરિસરમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી

Arrow

રાષ્ટ્રપતિએ સાબરમતી આશ્રમની મુલાકાતના અનુભવ અને અનુભૂતિને વિઝિટર્સ બુકમાં વર્ણવી હતી.

Arrow

રાષ્ટ્રપતિ સાથે આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

Arrow