By Parth Vyas

ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી, 

ઈન્ડિયન ટીમ નેશનલ એન્થમ સમયે ગ્રાઉન્ડ પર પહોંચી

Arrow

લાહોરમાં ભારત અને પાકિસ્તાનની મેચ જોવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી

Arrow

97 રનની અંદર અડધી પાકિસ્તાની ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી

Arrow

42 બોલમાં 43 રન કરી મોહમ્મદ રિઝવાન પેવેલિયન ભેગો થઈ ગયો હતો

Arrow

કે.એલ.રાહુલ પહેલા બોલ પર જ પેવેલિયન ભેગો થઈ ગયો હતો

Arrow

રોહિત શર્મા પણ ખાસ લયમાં નહોતો અને તે 18 બોલમાં 12 રન કરી આઉટ

Arrow

સૂર્યકુમાર યાદવ સારી લયમાં જોવા મળ્યો હતો. પણ તે આઉટ થઈ જતા ભારતનો સ્કોર 14.2 ઓવરમાં 89/4 રહ્યો.

Arrow

નસિમ શાહ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. બાબર આઝમે તેની સહાય કરી

Arrow

હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારી ભારતને છેલ્લી ઓવરમાં મેચ જિતાડી દીધી હતી

Arrow