By Parth Vyas
મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ 900 કિલોમીટર પગપાળા ચાલીને ગિરનાર અંબાજી માતાના મંદિરે પહોંચ્યા
જ્યોતથી જ્યોત પ્રજ્વલીત કરવા માટે મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ 9,999 સીઢી ચઢીને અંબા માતાના દર્શન કર્યા
Arrow
3300 ફૂટની ઉંચાઈ પર સ્થિત માતા અંબાના મંદિરની જ્યોત લઈને યુવાનોએ આસ્થાનું શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કર્યું
Arrow
અંબા માતાનાં ભક્તો જ્યોતથી જ્યોત પ્રગટાવી પોતાના વતન મહારાષ્ટ્ર જવા રવાના થઈ ગયા છે
Arrow
શ્રદ્ધાળુઓ તનસુખગીરી બાપુની આજ્ઞાથી આ પદયાત્રામાં નીકળ્યા હતા
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો