By Parth Vyas

જેમ્સ વેબ ટેલિસ્કોપે સૂર્યમંડળથી કાર્બન ડાયોક્સાઈડ યુક્ત નવો ગ્રહ શોધી પાડ્યો

આ ગ્રહ સૂર્યની આજુ બાજુ પરિક્રમણ કરે છે, જે એક ગેસયુક્ત મોટો ગ્રહ છે.

Arrow

પ્રાથમિક માહિતી પ્રમાણે આ ગ્રહનું તાપમાન 900 ડિગ્રી રહે છે. 

Arrow

આ ગ્રહ 2011માં શોધાયો હતો પરંતુ અત્યારે વાયુ મંડળમાથી ગેસના પ્રમાણ વિશે જાણવા મળ્યું

Arrow

ગ્રહના રંગ પરથી જાણવા મળે કે વાયુ મંડળમાં શું સ્થિતિ છે

Arrow

જેમ્સ વેબ ટેલિસ્કોપે અગાઉ જ્યૂપિટરની શાનદાર તસવીર ક્લિક કરી હતી

Arrow