By Parth Vyas
અમરેલી-ધારી ગીર પૂર્વના વનકર્મીઓએ ગ્રેડ પે ના મુદ્દે આવ્યા આગળ
ધારી ગીર પૂર્વના 150 જેટલા વનવિભાગના કર્મીઓ પાઠવ્યું આવેદનપત્ર
ગ્રેડ પે, રજા પગાર અને ભરતી તથા બઢતી રેસીયાની વનવિભાગના કર્મીઓની માંગ
સિંહોના રખેવાળ ગણાતા વનકર્મીઓએ ધારી DCFને આવેદનપત્ર પાઠવ્યું
સરકાર, સિંહોની સુરક્ષા કરતા વનવિભાગના કર્મીઓ પ્રત્યે સંવેદનશીલ બને તેવી માંગ
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos