By Parth Vyas

દિલ્હીમાં પૂછપરછ બાદ ઈટાલિયા ખોડલધામ દર્શન કરવા માટે પહોંચ્યા

ખોડલધામના દિગ્ગજ ટ્રસ્ટીઓ ગોપાલ ઈટાલિયાના સ્વાગતમાં હાજર રહ્યા નહોતા

Arrow

મોટાભાગના ટ્રસ્ટીઓ ગેરહાજર રહેતા વિવિધ તર્ક વિતર્કોનો દોર શરૂ થઈ જવા પામ્યો છે

Arrow

ગોપાલ ઈટાલિયાએ અહીં પહોંચી બાળકો સાથે કરી ખાસ ચર્ચા. નાની દીકરીઓએ તેમનું સ્વાગત કર્યું

Arrow

માતાનાં આશીર્વાદ જ લેવા માટે જ હું આવ્યો હતો. - ગોપાલ ઈટાલિયા

Arrow

ભાજપ પાસે કોઈ અન્ય મુદ્દો બાકી નથી એટલે 10 વર્ષ જૂના વીડિયોનો ઉપયોગ કરીને રાજનીતિ કરી રહી છે. - ગોપાલ ઈટાલિયા

Arrow