By Parth Vyas
હાર્દિક પંડ્યાએ સર્બિયન એક્ટ્રેસ નતાશા સ્ટાનકોવિક સાથે લગ્ન કર્યા
નતાશા સ્ટાનકોવિક ફેમસ મોડલ, એક્ટ્રેસ અને ડાન્સર છે. તે ઘણી ફિલ્મો કરી ચૂકી છે.
Arrow
નતાશાએ 2020માં દીકરાને જન્મ આપ્યો હતો. પ્રેગ્નેન્સી વખતે તેનું વજન વધી ગયું હતું.
Arrow
ત્યારપછી નતાશાએ ખાસ ફિટનેસ ટ્રેનિંગ કરી વજન કાબૂમાં લાવ્યું હતું
Arrow
નતાશાએ જીમમાં ખાસ વર્કઆઉટ કર્યું અને વજન ઉતાર્યું હતું.
Arrow
નતાશા વજન ઘટાડવા માટે ઘરમાં યોગ પણ કરતી હતી.
Arrow
નતાશાએ જીમમાં વેઈટ ટ્રેનિંગ કરી જેથી મસલ માસ વધારવામાં મદદ મળી. કેલેરીનું ધ્યાન રાખ્યું અને વજન ઘટાડ્યું. અત્યારની તસવીરો વાઈરલ.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો