By Parth Vyas

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરતના હજીરા સ્થિત કૃભકોના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કર્યું હતું.

ઈથેનોલ મિશ્રણના કારણે ક્રૂડ ઓઈલની આયાતમાં ₹46,000 કરોડની બચત થઈ છે

Arrow

આ પ્રોજેક્ટ રૂ.350 કરોડના ખર્ચે તૈયાર થયો છે. જે પ્રતિદિન 2.50 લાખ લિટરની ક્ષમતા ધરાવે છે. 

Arrow

કૃભકોના આ પ્રોજેક્ટમાંથી ઇથેનોલ મેળવ્યા બાદ વાર્ષિક 36,000 મેટ્રિક ટન જેટલો પૂરક પશુઆહાર મળશે

Arrow

આ પ્લાન્ટ દક્ષિણ ગુજરાતના શેરડી અને ખાંડ સાથે જોડાયેલા સહકારી એકમો માટે પણ લાભદાયી થશે.

Arrow

PM મોદીના વર્ષ 2025 સુધીમાં પેટ્રોલમાં 20% ઈથેનોલ મિશ્રિત કરવાના લક્ષ્યાંક સામે હાલમાં 10% લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયો છે.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો