s7

By Parth Vyas

વડાપ્રધાન મોદી 36th નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીનું ઉદ્ઘાટન કર્યું.

logo
s5

વડાપ્રધાન સંબોધન શરૂ કરે એની પહેલા ‘મોદી-મોદી’ના નારાથી સ્ટેડિયમ ગૂંજ્યું

logo
Arrow
njnj

PM મોદીએ નવરાત્રીમાં ગરબા રમવા ખેલાડીઓને આમંત્રિત કર્યા, નીરજ ચોપરાના ગરબા સ્ટાઈલની પ્રશંસા કરી

logo
Arrow
s4

નરેન્દ્ર મોદીએ સ્ટેડિયમમાં 36 નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની દરમિયાન સંબોધન આપતા જણાવ્યું કે દેશનું ભવિષ્ય સ્પોર્ટ્સ ક્ષેત્રે ઘણુ વિશાળ છે

logo
Arrow

PM મોદીએ કાર્યક્રમમાં હાજર તમામ સ્પોર્ટ્સ જગતના વીરોને શુભકામના પાઠવી હતી

logo
Arrow

PM મોદીએ કહ્યું કે અમે જૂની પરિવારવાદની સિસ્ટમનો સફાયો કર્યો અને યુવાનોને નવી સફળતા આપવા મદદ કરી છે

logo
Arrow

અત્યારે દેશનો તથા ખેલાડીઓનો મૂડ નવો છે, માહોલ તથા મિજાજ પણ નવો જોવા મળી રહ્યો છે - PM મોદી

logo
Arrow