By Parth Vyas

અમદાવાદીઓને પાંચમે નોરતે પીએમ મોદી મેટ્રોના સેકન્ડ ફેઝની ભેટ આપશે.

વસ્ત્રાલ મેટ્રો પહેલા જ શરૂ થઇ ચુકી છે. હવે થલતેજ ગામથી વસ્ત્રાત ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ કરવામાં આવશે.

Arrow

અમદાવાદ હવે એક મેટ્રો શહેર બની ચુક્યું છે. અહીં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ટ્રાન્સપોર્ટેશનની અનુકુળતાનો મુદ્દો ઉઠ્યો છે. 

Arrow

વડાપ્રધાન મોદી દ્વારા સીટી બસ અને BRTS બાદ હવે મેટ્રો શરૂ કરી શકાય છે.

Arrow

મેટ્રો ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. 

Arrow

30 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અમદવાદ પૂર્વને પશ્ચિમ સાથે જોડતા થલતેજ – વસ્ત્રાલ રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે.

Arrow